Shri Daivagna Samaj Cricket Tournament
Daman - 19/01/2020
શ્રી દૈવજ્ઞ સમાજ યુવક મંડળ દમણ દ્વારા સમગ્ર દૈવજ્ઞ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું તા. 19 જાન્યુઆરી, 2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ , દમણ, ધરમપુર, વાપી, મુંબઈ, સુરત સહિત ની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મા વાપી ની ટીમ વિજેતા બની હતી.
Read More........
Read More........